Gujarat APMC Recruitment 2026: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભરતી, પગાર અને અરજી પ્રક્રિયા

Gujarat APMC Recruitment 2026

Gujarat APMC Recruitment 2026: જો તમે ગુજરાતમાં સહકારી વિભાગમાં તમારું કાયમી કરિયર બનાવવા માંગતા હોવ, તો તમારા માટે એક સારો મોકો આવી ગયો છે. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ આર્ટિકલમાં અમે તમને ફોર્મ ભરવાની તારીખથી લઈને પગાર અને પરીક્ષા પદ્ધતિ સુધીની તમામ માહિતી ખૂબ … Read more