IBPS PO Recruitment 2026: 6,715 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર, અહીંથી કરો ઓનલાઇન અરજી
IBPS PO Recruitment 2026: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા પ્રોબેશનરી ઓફિસર (PO) અને મેનેજમેન્ટ ટ્રેઇની (MT) ની પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 6,715 ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આજના આ લેખમાં આપણે આ ભરતી વિશે તમામ જરૂરી માહિતી જેવી કે તારીખ, પદ, … Read more